શ્રાવણ મહિનાનો આજે પહેલો સોમવાર છે અને બુલિયન બજારમાંથી મળતી માહિતી મુજબ, Gold Price Todayમાં નાનું ઘટાડો નોંધાયો છે. 28 જુલાઈએ બજાર ખુલતાની સાથે જ સોનાની અને ચાંદીની કિંમતો સ્થિર રહી, જોકે અમુક શહેરોમાં સોનાના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે.
દેશના મોટા શહેરોમાં આજના સોના-ચાંદીના ભાવ:
- દિલ્હી
- 24 કેરેટ: ₹1,00,070 (10 ગ્રામ)
- 22 કેરેટ: ₹91,740 (10 ગ્રામ)
- ગઈકાલની સરખામણીએ ₹10 નો ઘટાડો
- મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા
- 24 કેરેટ: ₹99,920 (10 ગ્રામ)
- 22 કેરેટ: ₹91,590 (10 ગ્રામ)
- અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા
- 24 કેરેટ: ₹99,970 (10 ગ્રામ)
- 22 કેરેટ: ₹91,640 (10 ગ્રામ)
ચાંદીનો ભાવ
- ₹1,15,900 પ્રતિ કિલોગ્રામ, ગઈકાલ કરતાં ₹100 સસ્તી
સોનાના ભાવમાં ઘટાડાનું કારણ શું છે?
વિશ્લેષકોના જણાવ્યા મુજબ, છેલ્લા થોડા દિવસોમાં સોનાના દરમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે નાનો વધારો નોંધાયો છે પણ તે અસ્થાયી હોઈ શકે છે. આગામી અઠવાડિયામાં બજારમાં ફરીથી ઘટાડાની શક્યતા છે.
આંતરરાષ્ટ્રીય બજારની ચાલ, ડોલર ઈન્ડેક્સ, વ્યાજદર અને ભૂ-રાજકીય સ્થિતિ જેવી ઘટનાઓ સોનાની કિંમતોને અસર પહોંચાડી શકે છે.
નોંધ: ભારતના દરેક ઘરમાં સોનાની ખરીદી કોઈ ખાસ પ્રસંગે થાય છે. તેથી Gold Price Today જાણવી ખૂબ જરૂરી છે. દરરોજનો અપડેટ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.